Kolkata Knight Riders એ કોલકાતામાં ધમાકેદાર બેટિંગ કરતા વિશાળ સ્કોર ઉભો કર્યો છે.
Kolkata Knight Riders એ કોલકાતામાં ધમાકેદાર બેટિંગ કરતા વિશાળ સ્કોર ઉભો કર્યો છે. ઓપનર Finn Allen એ માત્ર 35 બોલમાં 93 રનની તોફાની ઇનિંગ રમી, જોકે તે પોતાનું century પૂર્ણ કરવામાં થોડો પાછળ રહી ગયો.
સાથે જ Angkrish Raghuvanshi એ શાનદાર fifty ફટકારી, જ્યારે Cameron Green પણ ઝડપી રન બનાવી રહ્યો છે. 19 ઓવર બાદ KKR નો સ્કોર 235/2 સુધી પહોંચી ગયો હતો.
મેચ દરમિયાન Finn Allen ને બે વખત જીવનદાન મળ્યું, જેમાં Mohammed Siraj એ સરળ catch છોડ્યો બાદ Allen એ aggressive batting શરૂ કરી અને માત્ર 21 બોલમાં half-century પૂરી કરી.
Shubman Gill ની કપ્તાનીવાળી Gujarat Titans એ toss જીતી bowling પસંદ કરી હતી, પરંતુ KKR ના batsmen એ bowlers ની ધોલાઈ કરી નાખી.
KKR માટે આ મેચ “must win” છે, કારણ કે playoff race માં ટકવા જીત જરૂરી છે. બીજી તરફ GT સતત 5 જીત બાદ playoff qualification ની નજીક પહોંચી ગઈ છે.
ઈજાના કારણે છેલ્લી મેચ ચૂકી ગયેલા spinner Varun Chakravarthy ની પણ KKR ટીમમાં વાપસી થઈ છે.



0 Comments