Ahmedabad Food Alert: 27 Samples Fail Safety Tests, 3 Units Sealed in AMC Crackdown


🚨 અમદાવાદીઓ સાવધાન! AMCના દરોડામાં મોટો ખુલાસો, 27 ખાદ્ય નમૂના ફેલ, 3 એકમો સીલ 🚨


📍 અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે AMCના હેલ્થ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.

🔹 1 જૂનથી 15 જૂન 2026 દરમિયાન AMCની સઘન તપાસ 🔹 શહેરના વિવિધ વિસ્તારોમાં 1,027 ખાદ્ય એકમોની તપાસ 🔹 લેબ ટેસ્ટ માટે 409 ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા

📊 લેવાયેલા નમૂનાઓમાં સામેલ: ▪️ ઠંડાપીણા, જ્યુસ, લસ્સી, આઈસ્ક્રીમ – 16 ▪️ શેરડીનો રસ, મેંગો મિલ્કશેક, તરબૂચનો રસ – 28 ▪️ દૂધ, પનીર અને દૂધની બનાવટો – 88 ▪️ મીઠાઈ – 18 ▪️ બેકરી પ્રોડક્ટ્સ – 11 ▪️ નમકીન – 45 ▪️ બેસન, લોટ અને અનાજ – 18 ▪️ ખાદ્ય તેલ – 12 ▪️ મસાલા – 54 ▪️ અન્ય ખાદ્યપદાર્થો – 119

⚠️ ચોંકાવનારો ખુલાસો 🔸 કુલ 27 નમૂનાઓ લેબ ટેસ્ટમાં ફેલ 🔸 ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગ બદલ 3 એકમોને સીલ મારવામાં આવ્યા 🔸 અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય ચીજો વેચનારાઓ સામે કાર્યવાહી

🏥 AMCએ નાગરિકોને અપીલ કરી છે કે ખાદ્ય ચીજો ખરીદતી વખતે ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન રાખવું.

📰 આવા જ મહત્વના સમાચાર માટે Apna Gujarat સાથે જોડાયેલા રહો.
www.apnagujarat.com
🧡 *સચોટ અને સારા સમાચાર માટે આ લિંક માં જોડાયેલા રહો*
https://chat.whatsapp.com/GKQsP7XrT9B4VIxLqF23pu?s=cl&p=a&ilr=1

Post a Comment

0 Comments